Tuesday, July 13, 2010

Today is the seventh monthly anniversary!! of my marriage.
Today I have tried to write a poem in Vasantatilaka meter.
In this poem, i have described the feeling when i try to depict my lady love in poem.

She is so beautiful and good that the poems are not able to depict her.

Therefore i took the other form of the expression - Gadya and try and depict her.

i wish that this form may be able to express the intensity with which i love you and how beautiful you are.

but deep within my heart, there is a yearning that this form of literature should also fail.

i dont mind if my literary creations cannot convey the meaning for which they are meant, but the idea of getting her love and your beauty in words is not digestable to me. She is so much above the words and even so much above the feeling, that it would be a shame if i succeed in expressing myself........

hope you enjoy it......



આજે જરા સરળ વાત કરૂં, વિચારૂં;

ભારે જરા જગત વાત કર્યા કરે છે;

ઇચ્છા થતી, કવિતમાં જ કહું હું વાતો,

કાવ્યો જરાય શકતા નહિ વાત ધારી,

શક્તિ નથી કવિતમાં ધરવા વિચારો,

છંદો તથા રસ નથી વહતા વિચારો,

ઇચ્છું વિચાર કથવા, નડતા વિચારો,

ઇચ્છું જરા શું તરવા, નડતો કિનારો,

તારો થયો હુકમ, શીશ ચડાવિયો મેં

આજે લખું સરળ ગદ્ય સુખાવબોધ,

શક્તિ કદીય નવ્હતી કવિતાની માંહે,

જેથી પ્રયાસ તમ વર્ણનનો કરાય,

આથી પ્રયાસ કરવા ઉપયુક્ત ગદ્ય

જો હોય તો સફળતા મુઝ કાર્ય પામે,

તેમે છતાં હ્રદયમાં ઝણકાર વાગે,

ઇચ્છે હ્રદે, મન કરે, મઝ હાર લાધે!!!!!